Vaisnava Jana To


“Vaishnava Jana To” is a bhajan written by the famous poet Shri Narsinh Mehta. This bhajan (devotional song) was originally written in the Gujarati language in the 15th century, but it became more popular during the life time of Mahatma Gandhi. It was rendered as a famous bhajan in his Sabarmati Ashram by eminent vocalists and instrumentalists. This spiritual and devotional song was also popular among freedom fighters throughout India during the independence movement. This devotional song speaks about the life, ideals and beliefs of Vaishnava jana, which literally means followers of Vaishnavism (Vaishnava refers to the followers of Lord Vishnu).

वैष्णव जन तो तेने कहिये (हिन्दी)

वैष्णव जन तो तेने कहिये
जे पीड परायी जाणे रे ।
पर दुःखे उपकार करे तो ये
मन अभिमान न आणे रे ॥

सकळ लोकमां सहुने वंदे,
निंदा न करे केनी रे ।
वाच काछ मन निश्चल राखे,
धन धन जननी तेनी रे ॥

समदृष्टि ने तृष्णा त्यागी,
परस्त्री जेने मात रे ।
जिह्वा थकी असत्य न बोले,
परधन नव झाले हाथ रे ॥

मोह माया व्यापे नहि जेने,
दृढ़ वैराग्य जेना मनमां रे ।
रामनाम शुं ताळी रे लागी,
सकळ तीरथ तेना तनमां रे ॥

वणलोभी ने कपटरहित छे,
काम क्रोध निवार्या रे ।
भणे नरसैयॊ तेनुं दरसन करतां,
कुळ एकोतेर तार्या रे ॥

Vaiṣṇava jana to tene kahiye (English)

vaiṣṇava jana to tene kahiye
je pīḍa parāyī jāṇe re,
para duḥkhe upakāra kare to ye
mana abhimāna na āṇe re

sakaḷa loka māṁ sahune vande,
nindā na kare kenī re,
vāca kācha mana nischala raakhe,
dhana dhana jananī tenī re

sama-dṛṣṭi ne tṛṣṇā tyāgī,
para-strī jene māta re,
jihvā thakī asatya na bole,
para-dhana nava jhāle hātha re

moha māyā vyāpe nahi jene,
dhruda-vairāgya jenā manamāṁ re,
rāma-nāma shu tāḷī lāgī,
sakaḷa tīratha tenā tanamāṁ re

vaṇa-lobhī ne kapaṭa-rahita che,
kāma krodha nivāryā re,
bhaṇe narasaiyo tenuṁ darasana karatāṁ,
kuḷa ekotera tāryā re

વૈષ્ણવ જન તો તેને કહિયે (ગુજરાતી)

વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥

સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે
ધન ધન જનની તેની રે. ॥૧॥

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી
પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે
પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥

મોહ માયા વ્યાપે નહિ જેને,
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી
સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥

વણ લોભી ને કપટ રહિત છે,
કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં
કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥